શિક્ષણ સહાયક ભરતી ૨૦૨૪ ના ઉમેદવારો માટે લાંબી રાહનો અંત આવ્યો છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ (GSERC) દ્વારા સરકારી અને બિનસરકારી અનુદાનિત શાળાઓ માટેની ફાઇનલ શાળા ફાળવણીની યાદી જાહેર કરી દેવામાં આવી છે.
શિક્ષણ સહાયક ભરતીની ફાઇનલ શાળા ફાળવણી જાહેર
રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે, પસંદગી પામેલા ઉમેદવારોની માધ્યમવાર અને વિષયવાર ફાઇનલ શાળા ફાળવણી યાદી તા. ૧૨ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ GSERC ની સત્તાવાર વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ યાદી જાહેર થતા હજારો ઉમેદવારોને કઈ શાળા મળી તેની માહિતી મળી રહેશે.
કઈ રીતે જોશો ફાળવણી યાદી?
ઉમેદવારો પોતાની શાળા ફાળવણી નીચે મુજબની કેટેગરી પ્રમાણે આપેલી લિંક પર જઈને ચકાસી શકે છે:
- સરકારી માધ્યમિક શાળાઓ (SGV): અહીં ક્લિક કરો
- બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ (SGR): અહીં ક્લિક કરો
- સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ (HGV): અહીં ક્લિક કરો
- બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ (HGR): અહીં ક્લિક કરો
ઉમેદવારોએ ઉપરોક્ત લિંક પર જઈને પોતાનો વિષય અને માધ્યમ પસંદ કરી યાદી ડાઉનલોડ કરી શકે છે.







Hey guys, stumbled on x888game the other night. Pretty clean interface, and some interesting games I hadn’t seen before. Nothing groundbreaking, but solid! Give them a look-see: x888game
Downloaded the 123jili app the other day. PH version looks great! Pretty smooth experience on my phone so far. Worth checking out if you’re into these types of apps. Get it here: 123jili app
Yo, I heard from a friend about 666betfreebet, and they had a positive experience. Looks like maybe you’ll have a great time on that site, go give their interface a look! 666betfreebet