Secondary and Higher Secondary Gyan Sahayak Bharti 2025: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક (Gyan Sahayak) ની ભરતી માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને TAT પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો માટે એક મોટી તક લઈને આવી છે.
આ ભરતી પ્રક્રિયાનો સમયગાળો ખૂબ જ ટૂંકો છે, તેથી રસ ધરાવતા અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ સમયસર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. આ ભરતી માટેની અરજીઓ 19 ઓગસ્ટ, 2025 થી શરૂ થઈને 26 ઓગસ્ટ, 2025 સુધી સ્વીકારવામાં આવશે. ભરતી અંગેની વધુ વિગતવાર માહિતી નીચે મુજબ છે.
Secondary and Higher Secondary Gyan Sahayak Bharti 2025 Details
| પોસ્ટ નામ | માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક |
| પગાર | અનુક્રમે 24,000/- અને 26,000/- |
| છેલ્લી તારીખ | 26/08/2025 |
Gyan Sahayak Education Qualification (શૈક્ષણિક લાયકાત)
- આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી B.Ed, M.A./M.Sc./M.Com ની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
- આ ઉપરાંત, ઉમેદવારોએ TAT (શિક્ષક અભિરૂચિ કસોટી) પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરેલી હોવી ફરજિયાત છે.
- માધ્યમિક શાળા માટે TAT-1 (માધ્યમિક) અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે TAT-2 (ઉચ્ચતર માધ્યમિક) પાસ કરેલ ઉમેદવારો જ આ ભરતી માટે પાત્ર ગણાશે.
Gyan Sahayak Pay Scale (પગાર ધોરણ)
- જ્ઞાન સહાયક તરીકે પસંદ થયેલા ઉમેદવારોને માસિક ₹24,000 અને ₹26,000 નું નિશ્ચિત વેતન ચૂકવવામાં આવશે.
- આ પગાર ધોરણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંને જગ્યાઓ માટે સમાન રહેશે.
Gyan Sahayak Selection Process (પસંદગી પ્રક્રિયા)
- ઉમેદવારોની પસંદગી મુખ્યત્વે TAT પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે તૈયાર થનાર મેરિટ લિસ્ટ પર આધારિત રહેશે.
- મેરિટ લિસ્ટના આધારે ઉમેદવારોને શાળાની પસંદગી કરવાનો મોકો મળશે અને તે પછી અંતિમ યાદી અને નિમણૂક પત્ર તૈયાર કરવામાં આવશે.
- સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન થશે.
Gyan Sahayak Important Dates (અગત્યની તારીખો)
- ઓનલાઇન અરજી કરવાની તારીખ: 19 ઓગસ્ટ, 2025 થી 26 ઓગસ્ટ, 2025
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જ્ઞાન સહાયક ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું?
- આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ ઓનલાઇન પોર્ટલની મુલાકાત લેવાની રહેશે.
- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે અલગ-અલગ લિંક આપવામાં આવી છે.
- તમે તમારી લાયકાત મુજબની લિંક પર ક્લિક કરીને ફોર્મ ભરી શકો છો.
- ફોર્મમાં માંગેલી તમામ વિગતો યોગ્ય રીતે ભરીને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- અરજી સબમિટ કરતા પહેલા બધી વિગતો ફરીથી ચકાસી લેવી જરૂરી છે.
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલી તકે ફોર્મ ભરી દેવું.
Gyan Sahayak અગત્યની લિંક
| સરકારી ભરતીની માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ: | WhatsApp । Telegram |
| ભરતી નું ઑફિશિયલ નોટિફિકેશન: | અહીં ક્લિક કરો |
| ફોર્મ ભરવા માટે ની લિંક: | માધ્યમિક માટે અહીં ક્લિક કરો ઉચ્ચતર માધ્યમિક માટે અહીં ક્લિક કરો |







Khushboo yadav
2011 tat pass candidate apply kar sakte hai
Bet19 is a solid choice if you are looking to bet and win. Their website is easy for beginners. You can visit it from this link: bet19
Taisam86, solid platform for betting. Good odds, and easy withdrawals. I can recommend this one. taisam86
8win55 is my go-to. Big selection of games, promotions are actually pretty good. Give it a try. 8win55
Just checked out 76n. Looks pretty slick Gotta say, I’m intrigued. Worth a look if you’re after something new. Find it here: 76n
Heard about et 365 and decided to give it a look. Not too shabby. Might just become a regular. Swing by et 365 and see what you think.
Yo! Heard about ketqua04? Been using it for a while, and it’s pretty decent. Gets those numbers out quick. Give it a go: ketqua04