UGVCL Recruitment 2025: ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) દ્વારા આસિસ્ટન્ટ મેનેજર (IT) ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી UGVCL, PGVCL, DGVCL, MGVCL અને GETCO વતી કરવામાં આવી રહી છે. જે ઉમેદવારો લાંબા સમયથી સરકારી ક્ષેત્રમાં નોકરીની રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે આ એક ઉત્તમ તક છે.
આ ભરતી માટે અરજી પ્રક્રિયા ઓનલાઇન રહેશે અને ઉમેદવારોએ 11 ઓગસ્ટ, 2025 થી 31 ઓગસ્ટ, 2025 સુધીમાં અરજી કરવાની રહેશે. કુલ 36 જગ્યાઓ માટેની આ ભરતીમાં યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોએ છેલ્લી તારીખની રાહ જોયા વિના ફોર્મ ભરવું જરૂરી છે. આ ભરતી અંગેની વધુ વિગતવાર માહિતી અને અરજી પ્રક્રિયા નીચે મુજબ છે.
UGVCL Recruitment 2025 Details
| પોસ્ટ નામ | આસિસ્ટન્ટ મેનેજર (IT) |
| કુલ જગ્યાઓ | 36 |
| પગાર | ₹45,400 – ₹1,01,200 |
| છેલ્લી તારીખ | 31 ઓગસ્ટ 2025 |
UGVCL Recruitment 2025 Education Qualification (શૈક્ષણિક લાયકાત)
- આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ B.E./B. Tech. (કમ્પ્યુટર સાયન્સ, ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન, અથવા I.T.) અથવા પૂર્ણ-સમયની MCA ડિગ્રી માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 55% ગુણ સાથે પાસ કરેલી હોવી જોઈએ.
- ઉમેદવાર પાસે PHP/MySQL/ORACLE/MS-SQL નો ઉપયોગ કરીને કોમર્શિયલ એપ્લિકેશન ડિઝાઇન અને ડેવલપ કરવાનો ઓછામાં ઓછો 3 વર્ષનો પોસ્ટ-ક્વોલિફિકેશન અનુભવ હોવો આવશ્યક છે.
UGVCL Recruitment 2025 Age Limit (ઉંમર મર્યાદા)
- આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 11 ઓગસ્ટ, 2025 સુધીમાં બિનઅનામત કેટેગરી માટે મહત્તમ 35 વર્ષ અને અનામત કેટેગરી (EWS સહિત) માટે 40 વર્ષની હોવી જોઈએ.
- સરકારી નિયમો અનુસાર, મહિલા ઉમેદવારોને 5 વર્ષ અને દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે.
UGVCL Recruitment 2025 Form Apply Fee (ફોર્મ ભરવા માટે ફી)
- જનરલ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી ₹500.00 (GST સહિત) રહેશે.
- જ્યારે, અનામત કેટેગરી (SEBC, SC/ST, EWS, PH, Ex-Army) ના ઉમેદવારો માટે ફી ₹250.00 (GST સહિત) રહેશે.
- ફી માત્ર ઓનલાઈન માધ્યમથી (ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ) જ સ્વીકાર્ય રહેશે.
UGVCL Recruitment 2025 (Selection Process) પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી બે તબક્કાની પરીક્ષા દ્વારા કરવામાં આવશે.
- આ ઓનલાઈન/ઓફલાઈન પરીક્ષા 100 માર્ક્સની હશે. બિનઅનામત ઉમેદવારોને બીજા તબક્કા માટે ક્વોલિફાય થવા માટે 50 કે તેથી વધુ માર્ક્સ અને અનામત ઉમેદવારોને 45 કે તેથી વધુ માર્ક્સ મેળવવા પડશે.
- આ પરીક્ષા કમ્પ્યુટર બેઝ્ડ ઓનલાઈન ટેસ્ટ (CBT) અથવા લેખિત પરીક્ષા હશે અને 100 માર્ક્સની રહેશે.
- ઉમેદવારોનું અંતિમ રેન્કિંગ ફક્ત આ પરીક્ષામાં મેળવેલા માર્ક્સના આધારે જ નક્કી કરવામાં આવશે.
બંને પરીક્ષામાં દરેક ખોટા જવાબ માટે 1/4 માર્કસ કાપવામાં આવશે (નેગેટિવ માર્કિંગ).
UGVCL Recruitment 2025 (Important Links) અગત્યની તારીખો
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ: 11 ઓગસ્ટ, 2025
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 31 ઓગસ્ટ, 2025
- ફી ભરવાની છેલ્લી તારીખ: 31 ઓગસ્ટ, 2025
UGVCL ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું?
- ઉમેદવારોએ UGVCL ની સત્તાવાર વેબસાઇટ www.ugvcl.com પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. વેબસાઇટ પર ‘Recruitment’ વિભાગમાં જઈને સંબંધિત ભરતીની જાહેરાત પર ક્લિક કરો.
- અરજી ફોર્મમાં માંગવામાં આવેલી તમામ વિગતો કાળજીપૂર્વક ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા કંપનીઓ માટે તમારી પસંદગીનો ક્રમ દર્શાવવો જરૂરી છે.
- અંતમાં, અરજી ફી ચૂકવીને ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટ આઉટ લઈ લો.
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલી તકે ફોર્મ ભરી દેવું.
UGVCL Recruitment 2025 Important links
| સરકારી ભરતીની માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ: | WhatsApp । Telegram |
| ભરતી નું ઑફિશિયલ નોટિફિકેશન: | અહીં ક્લિક કરો |
| ફોર્મ ભરવા માટે ની લિંક: | અહીં ક્લિક કરો |







My name is mori Ankita. To vastdi
I looked for something interesting and I’ve got you covered! 10betcasino offers a variety of games that you might want to play. I give it two thumbs up. If you want to know more, try 10betcasino!
Ka9gamemodapk? A modded games site? Sweet! Hopefully they got a good selection and aren’t full of viruses, haha. Time to hunt for some awesome game mods! Get your mods here: ka9gamemodapk
Mwmbetlogin, logging in for some action! Hope the odds are in my favor today. Wishing everyone good luck out there. Get logged in at mwmbetlogin
After looking at a recommendation to sign up, I tried my luck at leaobet777. It may be your go-to as well leaobet777 if you end up lucky like me.
Yo, 2255betlogin is straight fire! Been using it for ages and it’s always a good time. Easy to navigate and payouts are quick. Check it out! 2255betlogin
Alright mates, 555clublogin is the real deal. Solid selection of games and the interface is slick. What’s not to love? Give it a whirl! 555clublogin